23 February 2016

TODAYS BUDGETS OF GUJARAT AND IN FULL DETAIL IN JUST THREE IMAGE

ad300
Advertisement
There are the full detail in 3 image for all in here.

💥 🌊 ગુજરાતનું બજેટ 🌊💥

🚀મહત્વની બાબતો

🌀575 પ્રકારની આવશ્યક દવાઓ સરકારી દવાખાનાઓમાં વિના મૂલ્યે મળશે

🌀 એક જ વર્ષમાં કુલ 66,000 સરકારી પદો પર ભરતી કરાશે.

🌀 ઉચ્ચ શિક્ષણમાં 30,000 વિદ્યાર્થીઓને હોસ્ટેલ, ટ્યૂશન ફીમાં સહાયતા અપાશે

🌀 આવકમર્યાદા 4.50થી વધારીને 6 લાખ કરવામાં આવી

🌀વાયબ્રન્ટ ગુજરાત 2017 માટે 80 કરોડ - ધોલેરા સર માટે 1806 કરોડ

🌀શિક્ષણ વિભાગ માટે 23815 કરોડ

🌀 કૃષિ વિભાગ માટે 5792 કરોડ

🌀સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે 1066 કરોડ

🌀નર્મદા કેનાલના વિકાસ માટે 190 કરોડની ફાળવણી

🌀 નવી ખેતી પદ્ધતિની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે 15 કરોડની ફાળવણી

🌀પોલીસ મહેકમ વધારવા નવી પોલીસ ભરતીની જાહેરાત

🌀દરેક કોલેજો તેમજ યુનિવર્સિટીમાં ફ્રી વાઈફાઈ આપવા ગુજરાત સરકારનું વચન

🌀અમદાવાદ-ભાવનગર હાઈવે છ લેનનો બનાવવા માટે આયોજન

🌀એલઈડી બલ્બો વાજબી કિંમતે મળશે. સરળ હપ્તાથી કિંમત ચૂકવવાનો વિકલ્પ અપાશે
🌀40 નવા સીએનજી સ્ટેશન સ્થાપવામાં આવશે. દોઢ લાખ નવા ડોમેસ્ટિક ગેસ કનેક્શન અપાશે




Share This

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

Related Posts